________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪ ) હાથ સુકાને ના ટકને,
પવને શહ ચીરાય ચોપાસે નવ દિશે કિનારે,
જળના ઓઘ જણાય. મારી. ૧ મદરૂપી વડવાનલ ભાળું,
ભીતિ પામું અપાર; કામરૂપી ઊર્મિજલ નાચે, ક્રોધને વાયુ કુંકાય. મારી. ૨ ભરૂપે ઉર આશા રહી છે, વાસના મેહ જણાય; સાગર તાંડવ મત્સરરૂપે,
ઘેરે ચારે દિશાય. મારી. ૩ દુઃખરૂપી સી જલચર ખેલી,
ત્રાસ પમાડે અપાર; અંધકારે અટવાતી નૌકા, દીપદાંડી ન જણાય. મારી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only