________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૩)
જ્ઞાને યાગે ચાહા, આત્મરમણુતા સાચી; સ્વરૂપ ક્રિયા પામેા જ્ઞાને,
ભવસાગર તરવા. ૩
નય ને નિક્ષેપદ્વારા, જ્ઞાનને સમજો, લવિજન ! ગણા સાચુ ઉદ્ધારક જ્ઞાન
સાનામૃત
વિ ભવભય હરવા, ૪ જ્ઞાનામૃત
બુદ્ધિના સાગર જિનવર ! ચરણેાની સેવા ચાહું; અજિતપદ ચાહે મુનિ હેમેન્દ્ર, ભવસાગર તરવા. ૫ જ્ઞાનામૃત
જીવનનૈયા–ભજન
( રાગ–માઢ. )
ચઢ્યો સાગર મસ્તીમાંય,
મારી નૈયા ઝોલાં ખાય. ધ્રુવ.
www.kobatirth.org
For Private And Personal Use Only