________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨),
બધાં યક્ષ દેવી સુખેથી પધારે, ગણે જૈનના સંઘને પ્રાણ પ્યારો. ૪
જ્ઞાનપદ ( આવ્યો છું દાદાને દરબાર ) જ્ઞાનામૃત ધારો પંચ પ્રકાર,
ભવિ! ભવ ભય હરવા–ટેક. ધર્મ તણે જે ઉત્તમ,
આધારસ્તંભ માને; નમે શુભ જ્ઞાનપદે હસે,
ભવસાગર તરવા. ૧ જ્ઞાનામૃત શુદ્ધાત્મ સ્વરૂપે ભજતાં,
આત્મસ્વરૂપ સજતાં; પમાયે પરમાનંદ અપાર,
ભવિ ભવાય. હરવા. ૨ જ્ઞાનામૃત
www.kobatirth.org
For Private And Personal Use Only