________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૧ ) શ્રી મહાવીર-સ્તુતિ
( ભુજંગી છંદ) મહાવીર દેવેશને નિ ય ગાઉં, સદા પાદપો મરી ધ્યાન ધ્યાઉં; કૃપા પૂર્ણ ચારિત્રને લક્ષ લાવું, મને તે ગમી દિવ્ય મુદ્રા પ્રભાવું. ૧ ગુણે શોભતા દેવના દેવ સર્વે, કૃપાળુ બને તીર્થરાજેશ્વર સો; સદા ભવ્ય રહાયે પ્રભુજી પધાર, ગણું આપને એક આધાર મહારા. ૨ ઘણું પ્રાણીને આપદાથી ઉગાય, ઘણુ જીવને જન્મ મૃત્યુથી તાર્યા; જિનેન્દ્રો તણી વાણી આનંદકારી, મને પ્રાણથી લાગતી નાથ પ્યારી. ૩ સદા શુદ્ધ સિદ્ધાયિકા જેન દેવી, ગમી છે મહને હાથમાં આજ લેવી
www.kobatirth.org
For Private And Personal Use Only