________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૦ )
બેસી પ્રભુ સમવસરણે, બેધ્યા વિને ભાવથી, નવ હેમપદ્મ સુરે ધરે, પ્રતિ ડગ વિષે ઉર હાવથી; ગૌતમ થયા ગણધર પ્રથમ, ગુણ જ્ઞાનના ભંડાર જે, તાર્યા ભવિ લાખ દઈ, શુભ મંત્ર એ નવકારને. કાર્તિક અમાવાસ્યાદિને નિર્વાણ પથ પ્રભુ પરવર્યા, પામે અજિતપદ જે ભજે, મહાવીર પ્રભુ છે મોક્ષદા હેમેન્દ્રના શિરતાજ જિનવર ! રાખજો ચરણે સદા.
૪
૫
www.kobatirth.org
For Private And Personal Use Only