________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯) વિશ્વપ્રેમ મહાન મંત્ર સુણાય ધર્મધુરંધરા, ગાવું જીવન શુભ વર્ષ હેતેર, ભીડભંજન સુખકરા; પ્રેર્યા અહિંસા પંથમાં જન સર્વને કરુણાનિધિ ! લવિજન તથા ગુણને વરી, પ્રભુ પ્રેરણા સાચી દીધી. ૨ ચૈત્ર સુદ તેરસને જમ્યા પ્રભુ શુભ કાળમાં, ત્રણ જ્ઞાન યુક્ત મહાન બળનિધિ, ભવ્ય રેખા ભાલમાં માગશિરની દશમી સુદિ, ચારિત્ર શુરા હર્ષ લીધું, વૈશાખ સુદ દશમી દિને, કેવલ્યને પામ્યા વિશુ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only