________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
પ્રાણ તણું પણ પ્રાણ છો, ઊતારે ભવપાર અનંત ગુણ છે આપના, ગણતાં નાવે પાર. ૪ સુખકર દુઃખહર વીર પ્રભુ! વધુમાં કરજે વાસ, અજિત સૂરીશ્વરને વદે, ચરણકમળને દાસ. ૫ મુનિ હેમેન્દ્ર તણી સ્તુતિ, અંતર ધરજે આ૫, શાંતિ પ્રસારી સંઘમાં, પૂરણ આપ પ્રતાપ. ૬ શ્રી મહવીરજિન ચૈત્યવંદન
(હરિગીત) ત્રિશલા અને સિદ્ધાર્થના, કુલચંદ્ર ઉજજવલ છે પ્રભુ, મહાવીર છે શૂરવીર, સુરનર વંદતા ચરણે વિભુ; કર સાત ઊંચી કાય ને, લાંછન સુહાયે હરિ તણું, જિનદેવ ઉત્તમ નામ નિર્મળ, પ્યારું ભવિજનને ઘણું. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only