________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) વિમલાચલમંડન શ્રી ઋષભદેવ
જિન ચૈત્યવંદન
(કુતવિલંબિત વૃત્ત ) અમલ કેવલજ્ઞાન ધને દપે, ગુણ અખંડ તણ નિધિ દિવ્ય એ સુર નરેશ્વર કિન્નર સી સ્તવે, નમન આદિ જિનેશ્વરના પદે. ૧ વિમળ છે વિમલાચલ ધામ એ, વિમળ મૂર્તિથકી સ્થિરતા મળે; વિમળ ભાવ સદા પ્રગટે નમન આદિ જિનેશ્વરના પદે. ૨ પુનિત તીર્થ પ્રભાવ પ્રશસ્ત જ્યાં, પ્રબળ પુંડરીક ગ્રહ સિદ્ધિ ત્યાં મુનીશ પંચ કરોડ તર્યા સહ, નમન આદિ જિનેશ્વરના પદે. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only