________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
પરમ શાંતિ વસી વિમળાચલે, દરશને ઉરની જડતા ટળે, ગહનતા ગિરિની મન ના કળે, નમન આદિ જિનેશ્વરના પદે. ૪ સરસ નૃત્ય કરે સુર જ્યાં સદા, ગિરિ ગણાય સદૈવ જ સિદ્ધિદા; અતિ સુરમ્ય ખરે સ્થળ ભૂતલે, નમન આદિ જિનેશ્વરના પદે. ૫ અધમતા વિસરે સહુ માન, મધુર ગાન કરે સર કિન્નરો સરપતિ દિનશત જ ધ્યાન દે, નમન - આદિ જિનેશ્વરના પદે. ૬ જન વય વસતાં અહીં સિદ્ધતા, વિકલતા નર સી અહીં ભૂલતા વિવિધ પુષ્પ સુહાય સુરંગ તે, નમન આદિ જિનેશ્વરના પડે છે
www.kobatirth.org
For Private And Personal Use Only