________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧
)
બુદ્ધિ આપ સદાચારી,
સ્થાપિ અજિત સ્થાનમાં, નિત્ય હેમેન્દ્ર છે લીન,
સીમંધરના ગાનમાં. શ્રી સીમંધર–ચૈત્યવંદન
| (દેહરા. ) વિચરે મહાવિદેહમાં, સીમંધર ભગવાન સમવસરણ દે રચે, કરવા જ્ઞાનનું પાન. ૧ અમરો ક્રોડ વિરાજતા, આપે પ્રભુ ઉપદેશ
જન સુધી રવ ગાજતે, ખામી નહિ લવલેશ. ૨ નવતવાદિક બધથી, ટાળે મનના તાપ; સમકિત ગુણ ચારિત્રથી, વિસરે જન નિજ પાપ. ૩ જિનવર બેઠા દૂર ત્યાં, પણ હૈયામાં વાસ; ભાવ પુષ્પથી પૂજ, કરજે સ્થિર ત્યાં વાસ. ૪ અજિત પદવી આપજે, બુદ્ધિ નિર્મળ ભાવ મુનિ હેમેન્દ્ર ચહે સરા, નામસ્મરણને દહાવ, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only