________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪) સિદ્ધારથ રાજાના પુત્ર પનેતા,
મનમોહન મારા મનમાંહિ આવ્યા. ઘટ૨ ત્રિશલા માતા ઘણું ભાગ્ય રેલાં,
પ્રેમે પધારીને હૈડાં હારેલાં. ઘટ૦ ૩. ઉપદેશ આપીને વિશ્વ ઉદ્ધાર્યું,
અનંત પ્રાણી કેરું નરક નિવાયું. ઘટ ૪ આપ સમા કોણ વિશ્વમાં થાશે?
શરણે પડ્યો છું હું મોક્ષની આશે. ઘટ૦ ૫ કાતિ દીપે પ્રભુ ચંદ્ર-પ્રભાશી, પાયે લાગું પ્રભુ આપો આશી. ઘટ૦ ૬ હેમેન્દ્રસાગરની વિનતિ સ્વીકારો,
ભવનદી તરવાને આપ છ આર. ઘટ૦ ૭ માણસામંડન શ્રી ઋષભદેવ-સ્તવન
(શું કહું કથની મારો આજ—એ રાગ) અરજ સ્વીકારે અમારી રાજ,
અરજ સવીકારે અમારી. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only