________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૫ )
માસા નગરમાં મૂર્તિ બિરાજે, સેવકને સુખકારી; દર્શને આવે,
સાંજ સવારે દર્શને
ભાવ ભર્યાં નરનારી રાજ. અ૦ ૧
રાજ રૂપાળા અજબ રંગીલા, મરુદેવી માત તમારી; ઋષભ પ્રભુજી નિÖળ નામી, મુજને ના દેશે। વિસારી રાજ. અ૦ ૨
નાભિરાજાના પુત્ર પત્નાતા, શિવનગરીના
વિહારી;
શરણે પડેલાની રાખા લજ્જા, દુઃખમાંથી લેન્યે ઉગારી રાજ. અ૦ ૩
આપની પ્રીતિ એક જ સાચી, ખલકની પ્રીતિ જૈ ખારી;
કલ્પતરૂ કરી છાયામાં રહીને, ખીજી નથી દરકારી રાજ. અ૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only