________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૩)
ગામ ફલેદીમેં ધામ તમારા,
પૂરણ વિશ્વ પ્રસિદ્ધ છે. મેહે. નંદા મા તા કા લાડકવાયા,
વિદન મિટાવે વિપરીત ૨. મહેર દઢરથ રાજા હું તાત તમારા,
હો ગઈ જગબીચ છત રે. મહે. શ્રીવત્સ લાંછન અંગમેં શેભે,
અગમ અલેખ અતીત રે. મેહે સુનિયે અરજ પ્રભુ અંતરજામી!
હેમેન્દ્ર ગાવે નિત્ય ગીત ૨. મેહે. મહુવામંડન શ્રી મહાવીર–સ્તવન (દૂ શું ને તું શું કોણ કોનું છે-એ રાગ)
( સિંહાને કાનરે ) ઘટ ઘટના તમે અંતરયામી, મહુવાનિવાસી મહાવીરસ્વામી. ઘટ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only