________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) માતરમાં વાસ કી,
દર્શનને લાવો લીધે સાચા સ્વામી! સુ દર વર સુમતિનાથજી. ૨ તમે મેઘ પિતાના જાયા,
શિવસુંદરી કેરા રાયા; સાચા સ્વામી ! સુંદરવર સુમતિનાથજી. ૩ માતા છે મંગળા સારી,
સેવકના દુઃખ હરનારી; સાચા વામી! સુંદર વાર સુમતિનાથજી. ૪ વળી પુરી અધ્યા શેભે,
લાક્તોનાં મનડાં લેજે સાચા સ્વામી! સુંદર વાર સુમતિનાથજી. ૫ મુનિ હેમ તણું છે હાલા,
શિવસુખના પાને પ્યાલા; સાચા સ્વામી! સુંદરવર સુમતિનાથજી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only