________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૧ ) ફલેદી મંડનશ્રી પાર્શ્વનાથજીનું સ્તવન (તુમ તે ભલે બિરાજેજી, શામલીઆ પાર્શ્વનાથ-રાગ) સ્વામી પાર્શ્વ હમારા,
પ્રભુજી પાર્શ્વ હમારાજી; હિમાઁ દયા નજરસે રેના...........સ્વામી. ૧ અશ્વસેન રાજાકા લડકા,
બનારસીમેં રહેતા; દર્શન કરનેવાલે જનકા,
દેષ નિવારી દેતા. સ્વામી૨ જલતા નાગ બચાયા તુમને,
ધરણી ઈન્દ્ર બનાયા; હમારી રક્ષા ઐસી કરના,
શરણ તુમારે આયા. સ્વામી, ૩ અહિ લાંછનકી શોભા ભારી,
શ્યામવર્ણકી કાન્તિ;
www.kobatirth.org
For Private And Personal Use Only