________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૯)
ત્રિશલા તમારી માત કહવે, મહ અને માન મારનારા હે નાથ મહા. ૨ પાનસર માહિં પ્યારી મૂર્તિ બિરાજે; કામ અને ક્રોધ કાપનારા હો નાથ ! મહા. ૩ ક્ષત્રિયકુંડ નામ પાવન કીધું અહિંસાના ધર્મ સ્થાપનારા હે નાથ! મહા૦૪ માથાના મુગટ તમે સાગર હેમેન્દ્રના પ્રેમથી પ્રણામ હમારા હૈ નાથ ! મહા. ૫
શ્રી માતરમંડન સુમતિનાથ–સ્તવન
(સ્વરાજ લેવું હેલ છે—એ રાગ) હારી મૂર્તિ લાગે પ્યારી,
ભાવભયનાં દુ:ખ હરનારી; સાચા સ્વામી! સુંદર વાર સુમતિનાથજી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only