________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦) પરમ કૃપાળુ જિનવર સ્વામી, શરણુ ઘણું મહે તારું રાજ. સુવિધિ. ૩. આત્મઆનંદ પ્રગટાવે સ્વામી !
જન્મ મરણ દુઃખ વાર જે તે છું પણ હું ત્યારે, ભવજળસિંધુ તારે રાજ. સુવધિ ૪. સાત્વિક બુદ્ધિને પ્રગટાવે,
મુજ મન મંદિર આવે; આપ વિના આ જગમાંહી બીજે, નથી લગારે હવે રાજ. સુવિધિ. ૫. પેથાપુરમાં શેલે પૂરણ,
મંદિર અતિ સુખકારી; આપ ચરણમાં લીન થઈને, તનમનથી જાઉં વારી રાજ. સુવિધિ. ૬. પરમ બ્રહ્મ પરમેશ્વર બેટા,
સાયિક લબ્ધિના સ્વામી,
www.kobatirth.org
For Private And Personal Use Only