________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૯ )
શ્રી સુવિધનાથ સ્તવન.
( શું કહું કયની મ્હારી-એ રાગ. )
સુવિધિ જિનેશ્વર તારા રાજ, સુવિધિ જિનેશ્વર—તારે; હુને આ ભવપાર ઉતારા રાજ, સુવિધિ જિનેશ્વર—તારા
નવતાદિક ઉપદેશ આપી,
સુધાર્યાં જગના લેાકા,
તેમ પ્રભુ! કડ્ડા કા મુજપર, સહારા સઘળા શાકા રાજ,
કીધા પ્રકાશ નયનિક્ષેપ ને,
સસલગી સરસા;
સુખકારી પ્રભુ આપની વાણી, વિમળ આપના વચના રાજ.
www.kobatirth.org
વિવિધ. ૧.
સુવિધિ. ર.
દેશદેશ વિહાર કરીને, સમજાવ્યું” જ્ઞાન સારું;
For Private And Personal Use Only