________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) અમ જેન-સંઘ વિષે મા,
નિર્મળ નજરથી ન્યાળજે કલેશે વધે છે સર્વ તે,
ઓ નાથ ! તક્ષણ ટાળજો. આવ્યો શરણ હું નાથ ! ઉદ્ધારે મહેને. વા. ૫ ચૈત્રી ત્રદશી શુકલની,
ઉત્તમ થયે અવતાર છે; મધ્ય રાત્રિમાંહી પધારિયા,
વતે જગત જયકાર છે; કરે કષ્ટ થકી પ્રભુ! ત્યારે મહને. સ્વા. ૬ શરણે પડ્યાની લાજને,
અતિ રહેમ નજરે રાખજે, હેમેન્દ્રસાગર વિનવે,
ક્રોધારિ કાપી નાખજે, સુંદર આશ્રય લાગ્યું છે સારો મહને. સ્વા. ૭
.
.
.
1
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only