________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૭ )
મળતી વિશ્વની ઝાળથી ઠારા હુને, સ્વા૦ ૧
સિદ્ધાર્થ રાજા ના તનય, ત્રિશલા તથા માતા હતી, ઉજાસ કીધા ધમના, અતર વિષે સમતા હતી; વ્હાલા! એક ઘડી ન વિસારા મ્હને, વા૦ ૨ આત્મિક તમારૂ જીવનને, આત્મિક તમારો દેશ છે;
ઞાત્મિક ભાવ ભર્યાં પ્રભુ ! આત્મિક તમારા વેશ છે. હવે ખલક લાગ્યે પ્રભુ ખારા હુને, સ્વા૦ ૩
શાન્તિ અમાને આપો, અજ્ઞાન વાત વાત નિવારો; કા મા વૈિ રી હૃદય ના, ય વ્હાલા! પ્રભુજી વિદ્યારઅે; હવે દેખાડા નાથ ! કનારા મ્હને. સ્વા૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only