________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૧ )
વિવિધ. ૭.
અજિત સાગર સદ્ગુરુની કૃપાથી હેમની વૃત્તિ વિરામી રાજ, પ્રાન્તિજમ ડન શ્રી ધર્મ નાજિત-સ્તવન
( મારી નાડ તમારે હાથ-એ રાગ )
વ્હાલા ધમ જિનેશ્વર! જન્મ
મરણુ દુઃખ વાર ૨; વ્હાલા પ્રેમ કરીને આવી ઝટ ઉદ્ધારજો રે.વ્હાલા,ટેક,
ત્યાગી ભાવે દુનિયાદારી,
પામ્યા શાશ્વત બ્રહ્મ ખુમારી; બિરુદ ધ્યાનમાં ધારી અરજ સ્વીકારજો રે.
વ્હાલા. ૧.
પરમધામના શિખરે એસી, કવર્ગની કાપી ખેડી; કર્મ એમ પ્રભુ મ્હારાં આપ વિદ્વારજો રે.
www.kobatirth.org
વ્હાલા. ૨
For Private And Personal Use Only