________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૫ )
કીધે મેાક્ષના મારગ સીધેા, એવા પુણ્યવંત પાતળીયા રે. મન ૧
આપ તણા શરણે હુ આન્યા, જન્મ કૃતાર્થ કરો; મ્હારી લવની હરકત હરજો,
અરિહંંત પ્રભુ મહાખળીયા રે. મન ૨
ધર્મ ક્રર્મીની જીકિત ન જાણું, શ્રુતિ ન જોગની જાણ્યું;
એક નામ તમારું પ્રમાણુ,
સુખસિન્ધુ અમે સાંભળિયા રે મન ૩
અનંત પ્રાણીને ઉધરવાની, ટ્રેક તમારી લારી,
ત્રિશલાસુત સુખકારી,
કરુણાળુ જનાએ કળિઆ રે. મન ૪
૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only