________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪ )
પ્રભુ ધ્યાન વર્ષાવ્યાં હતાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૮
જનનાં હર્યાં પાા હતાં, મનનાં હર્યાં તાપેા હતાં; એવા અલૌકિક ઇષ્ટ તે,
ધરી જન્મ અહીં આવ્યા હતા. મસ્તક શિરસમણિ જ્ઞાનીના, સાચુ' હૃદય ધન ધ્યાનીના; ચિન્તામણિ હેમેન્દ્રના
પ્રભુ વીર અહીં આવ્યા હતા. શ્રી મહાવીર પ્રભુ–સ્તવન (મ્હારા મનના માલિક મળીયા રે-એ રાગ)
મનમાન્યા મહાવીર મળીયા,
મારા તાપ ત્રિવિધના ટળીઆ ૨-એ ટેક
રાગદ્વેષના મૂળ કાઢીને, જગમાં જય જય કીધેા;
www.kobatirth.org
૧૦
For Private And Personal Use Only