________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩ )
છળતા હતા સંસાર ત્યાં,
ધરી જન્મ અહી આવ્યા હતા.
કામી જનાના કામથી, લેાભી જનાના લાભથી; અતિ ત્રાસ પામ્યું. વિશ્વ ત્યાં, પરી જન્મ અહીં આવ્યા હતા.
ક્રોધી જનાના ક્રોધથી, માહી જનાના માહુથી; વ્યાકુળ હતુ. આ વિશ્વ ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા.
સમતા તણા સાગર હતા, વૈરાગી જન પાળક હતા;
ઉદ્ધાર કરવા વિશ્વના,
ધરી જન્મ અહીં આવ્યા હતા.
હિત-સત્ય-વર્તાવ્યાં હતાં, અધ્યાત્મ દર્શાવ્યાં હતાં;
www.kobatirth.org
૪.
७
For Private And Personal Use Only