________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦ )
સર્વ જૈનો વળે નિજ ક્રૂ, સૂરિ અજિતશિર પર ગરજે છે; હેમેન્દ્ર રીઝે એવી અરજે. સેવા ૭ મહાવીર સ્મરણ
( ભીમપલાસ-બંસીવાલેને-એ રાગ ) કાઈ આજ ભજો કાઇ કાલ ભો, પણુ અંતે તેા ભજવું પડશે;
કાઈ આજ તો કાઈ કાલ તો, જગ સુખ દુઃખ સહુ તજવુ' પડશે, ટેક
પ્રભુ મહાવીરનું શરણું સાચું, આ વિશ્વ તણું કેવળ કાચું; માટે પ્રભુના ચરણે રાચુ કાઈ૦૧
એની નિર્મળ ને સુખકર વાણી,
એનુ ધ્યાન ધરે જગના ધ્યાની; એને પહોંચે નહિ જગના માની. ક્રાઇ૨
www.kobatirth.org
For Private And Personal Use Only