________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
માતા ત્રિશલાના પેટે પધાર્યા, દેવે જય જય શબ્દ ઉચ્ચાર્યા
આવી અનંત ભાવિક જીવ તાર્યા. સે. ૨ થયાં નદિનાં નિર્મળ પાછું, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી; દિશા સઘળીમાં જતિ દેખાણ. સે. ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતર કલેશની હરકત હરિ; ભવ સાગર રહે જ માં તરિયે. સે. ૪ પ્રભુ મહાવીરના ગુણ ગાઓ, નામ મહાવીરનું મુખે લાવે;
જેના સમરણથી સુખી થાઓ. સે. ૫ મહાવીર જગતના છે સ્વામી, નથી નામ છતાં બહુનામી; વળી નિશ્ચયી ને નિષ્કામી. સે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only