________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૧)
જેવી વાદળ કેરી છાયા છે, એવી જગની મિલકત માયા છે;
અતિ કલેશભરેલી કાયા છે. ડોઈ૩ મહાવીર દયાનું ઝરણું છે,
એનું સાચે સાચું શરણું છે, મટે જન્મની સાથે મરણું છે. કેઈજ એણે મંત્ર અલખને જણવ્યું છે,
ડંકે આલમમાં જન્મે છે; બધે સાજ મેક્ષને સજા છે. કેઈ૦૫ મહને પ્રાણ થકી લાગે પ્યારે;
આ ખલક ખેલ લાગે ખારો, એ પીંડ બહ્માંડ થકી ત્યારે. કેઈ૬ એ ભવસાગરને તરનારો,
વળી ખરા ઠામમાં ઠરનાર; હેમેન્દ્રની હરકત હરનારે. કોઈ૦૭
www.kobatirth.org
For Private And Personal Use Only