________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૭)
રેમ રેમ સહુ પુલકિત થાયે,
પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું,
એવું એ શુભ નીર. ઝીલે. ૨ મૂર્તિ જેની મન હરનારી,
વાણી અમૃતધારા ચિન્તામણિ સમ પ્રભુને પામી,
ટાળું ભવને ભાર. ઝીલે. ૩ અનંત કાળથી હું અથડાતે,
બ્રમણ સહેજ ન લાગી, સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગે.
લગની સાચી લાગી. ઝીલે. ૪ દૂધ સાકર યમ ભેળાં થાયે,
આવે રૂડી મીઠાશ સુપાર્શ્વ પ્રભુથી ઐક્ય સાધું,
એ અંતરની આશ. ઝીલે. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only