________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૬ )
શેરમુજ વાણમાં વાણું પ્રભુની, પ્રેમપૂર્વક વ્યાપજે મુજ રૂપમાં રૂષ પાર્શ્વનું, આનંદપૂર્વક આવજે, એ તે સાચી માતા સાચા તાત સખી! મને ૪.
શેરમણિ પાર્થ કેરા સંગથી, લેઢાણું સોનું બને; પ્રભુપાશ્વ કેરા ધ્યાનથી આત્મા પરમાત્મા બને. મુનિહેમેન્દ્રની એ સાચી વાત સખિ! મને, ૫.
શ્રી સુપાર્શ્વનાથ-સ્તવન (જાઓ જાઓ અય મેરે સાધુ) ઝીલે ભાવે, ભવિ સુપાર્શ્વ નામે,
સુખસાગર સુખકાર-ટેક. સરવર સરિતા છીછરા જલનું,
ખેલન અ૫ ગણાય; સુપાર્શ્વ નામે મહાસાગરની,
લહરીમાં શુભ સાર. લે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only