________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭પ) શ્રી પાર્શ્વનાથ-સ્તવન
(મેરે મૌલા–એ રાગ) મને વહાલા લાગ્યા પાર્શ્વનાથ સખિ! એ તે વિશ્વ સકળના છે તાત સખિ ! મને.
શેરદર્શન કરે જે એક સમયેપાપ એનાં જાય છે, વૈરાગ્ય કેરા વાયરા એ માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખિ! મને. ૧.
શેરઆ વિશ્વમાં શી શાંતિ છે? જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં, એ જાણીતા છે કાયદા. નકકી જોયું નથી કશે કાથ સખિ ! મને. ૨.
શેરસાગરતણે સંગમ થતાં, ટળી જાય છે સરિત પ્રભુ પાર્શ્વને સંગમ થતાં, મટી જાય છે માનવપણું. એ પાશ્વપ્રભુ તણે સાથ સખિ! મને. ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only