________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
નાગને દવથી મૂક્ત કરાવ્યું,
પ્રેમ ધરી ધરણેન્દ્ર બનાવ્યું, કેવળજ્ઞાની સુનામી. મનહર ૪ આ અજિતપદ હે! અવિનાશી !
મુનિ હેમેન્દ્ર ચરણસુખ પ્યાસી, કૃતકૃત્ય થાઉં પામી. મનહર. ૫ જાવાલમંડન શ્રી ચન્દ્રપ્રભ-સ્તવન ( કયા કારન હૈ અબ રેનેકા–એ રાગ) ચન્દ્રપ્રભુ શિવસુખ સ્વામી,
શાન્ત પ્રતિમા શુભ નામી; ચન્દ્ર સમાન શીતલ સુખરાશિ,
અલખનિરંજન, કરું નિત વંદન, સદા વિશ્વ વિષે જયકાર. ચન્દ્ર ૧ પુનિત ધામ જાવાલ સહાય, - અજિત પદની ઈચ્છા થાયે, મુનિ હેમેન્દ્ર આધાર, ચન્દ્ર ૨
www.kobatirth.org
For Private And Personal Use Only