________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
સમી મંડન સહસ્ત્રફણા
પાર્શ્વનાથ સ્તવન. (બુલબુલ અમારું ઊડી ગયું....એ રાગ ) મનહર પાર્શ્વ પ્રભુ સુખરાશિ,
અલખનિરંજન સ્વામી, શિર પર સહસ્ત્રફણા સુહાયે,
શિવપુરના વિશ્રામી ટેક વિષય વિષધર વિષને હઠાવે,
ભવસાગરથી પાર કરાવે, સુખકર આતમરામી. મનહર ૧ મૂર્તિ નિરખી સુમતિ વિકાસી, - ચિન્તામણિ સમ મુજને ભાસી, ભક્તિની પ્રીત જામી. મનહર. ૨ અશ્વસેન કુલ દિનકર પ્યારા,
સમૌ ગામે સુખ કરનારા, નાખે ભવ દુઃખ શામી. મનહર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only