________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦ )
જ્ઞાન તે જ પ્રકાશવા, ચિન્તામણિ હૈયે ધરે;
અજ્ઞાન થાતાં નાશ સૌ, શિવસુખને હસે વરે.
સમ ભાવમાં ઝુલ્યા કરે, ભક્તિભર્યા સુખસાગરે.
વિશ્વપ્રેમ સુમંત્ર પ્રભુ કરે, જડી ચે અંતરે.
ભજો ભાવ એ ઉદ્દાત, જીવન સાથ, હેતે ઝાલે દીન હાથ...ગાઓ. ૨
બુદ્ધિ નિર્મળતા ધરે, જ્ઞાની અજિતપદને વરે;
હેમેન્દ્ર સ્તંભન પાર્શ્વ ચરણે જિન્દગી અર્પણ કરે.
પ્રભુ કરી લે સનાથ, જીવન સાથ, હતે ઝાલે દીન હાથ. ગાઓ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only