________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) સંજમથી ગુંચ ઉકેલી, મોક્ષે ગઈ નેમિહેલી; મમતા માયા સૌ ઠેલી, શિવસુખ આપે રે– ગિરનારે દીક્ષા ધારી, કાયા કાતિ મનોહારી, બ્રહ્મચારી બાળ જિતારિ, શિવસુખ આપ રે માણસા ધામે ઠરીયા, અજિત બુદ્ધિના દરિયા હેમેન્દ્ર શિવસુખ વરીયા, શિવસુખ આપે ૨-૭ સ્થંભન ચિતામણિ પાર્શ્વનાથ
સ્તવન, ( પી પી જીવવાને નેમિનાથ..એ રાગ ) ગાઓ ગાઓ પ્રભુજી પાર્શ્વનાથ,
જીવન સાથ, હેતે ઝાલે દીનહાથ. ચિન્તામણિ વાંચ્છિત પૂરે,
રહે શિવપુર ના દરે; સુખમાં ઝીલાવે ભલી ભાત, જીવન સાથ, હેતે ઝાલે દીન હાથ. ગાઓ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only