________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ )
ઋદ્ધિ ને સિદ્ધિ, બુદ્ધિ, અજિતપદ એ સઘળુ'; મુનિ હેમેન્દ્ર ગણે ભગવન્ ! વસ્તુ. હારી દૃષ્ટિમાં. માણસામ`ડન નેમિનાથ-સ્તવન
ઠયું" પ
(રખીયાં અંધાવા ભૈયા )
નેમિ જિનેશ્વર પ્યારા, શિવસુખ આપે રે. જન્મ્યા પ્રભુ સૌરીપુરી, વાણી લાગે મધુરી; કીતિ શિદિશમાં પૂરી, શિવસુખ આપે। રે-૧ પુત્ર સમુદ્રવિજયના, શિવાનંદન શુભ તનના; કરુણા ભરપૂર દર્શનના, શિવસુખ આપે! ફૈ-૨ શંખનું લાંચ્છન શેલે, દશનથી મનડું લેાલે; રહેતું ન ઉર કદી ક્ષેાલે, શિવસુખ આપે ૨-૩ હરણા પર કરુણા આણી, પશુની સમજ્યા વાણી; ત્યાગી રાજુલ રાણી, શિવસુખ આપે ૨-૪
www.kobatirth.org
For Private And Personal Use Only