________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૭)
.
છે
મારું ન કોઈ જગમાં,
લાગ્યું મન હારા ચરણમાં; હૃદયમાં ધ્યાન ધરંત,
નવ હર્ષની સીમા. કેવલજ્ઞાની સ્વામી,
જ્ઞાનની ભિક્ષા માગું; સુણું કયાં વાણી મધુરી,
વસું આપ શરણમાં. કર્યું ૨ જ્ઞાનપિપાસા મારી,
કે છીપાવે? ધરું હું આશા કેની નાથ?
રઢ લાગી ઉરમાં. ઠયું ૩ મિત્ર, અરિ ના કોઈ,
દ્વેષ ન મમતા કાંઈ; વસાવો અંતરમાં એ ભાવ,
બનું સમભાવી સહુમાં. ઠર્યું ૪
www.kobatirth.org
For Private And Personal Use Only