________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૬) હર્ષ ઉર રોમાંચિત થાતું,
સમતા સૌમાં નિહાળું. વામા ૩ સેરિસામાં સુન્દર શોભે,
ભવિજન દશન પામે સંકટ સઘળાં પળમાં મટતાં,
પાર્વપ્રભુ તુજ નામે. અજિતપદે સ્થાપે જિનવરજી !
નિર્મળ બુદ્ધિ આપે, મુનિ હેમેન્દ્ર ભજન-ધૂન લાગી,
ચરણોમાં રિથર સ્થાપ. વામા ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન,
(રાગજવાદે જમુના તીરે તીર) ઠયું મન શંખેશ્વર ધામે,
મુજ પાર્શ્વ પ્રભુમાં, હયું મુજ મનડું જિનવરજી,
અતિ રમ્ય પ્રતિમા.
www.kobatirth.org
For Private And Personal Use Only