________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
OB]
( ૩૬૫) ધ્યાન મુનિ હેમેન્દ્ર કેરું,
તીર્થમાં નિશદિન હજો. અષ્ટા. ૬ સેરિસામંડન શ્રી પાર્શ્વનાથ-સ્તવન.
(રાગ સહિતી) વામાનંદન પાવ પ્રભુજી, વામા ટેક તારક સાચા મારા ભવના,
નિશદિન દયાને આવે; હરદમ હૈયું આપને ચાહે,
પ્રેમલ આપે ભાવે. વામા ૧ કમઠ કઠોર અને પ્રભુ હોયે,
પ્રેમ ધરી ઉગાર્યો, અનિથી બળતે અહિ તાર્યો,
પ્રભુ ધરણેન્દ્ર બનાવ્યું. વામા ૨ યાદ કરું દિનરાત હૃદયમાં,
સઘળે તુજને ભાળું
www.kobatirth.org
For Private And Personal Use Only