________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
ભાવથી ભવિ આવતા,
દર્શન કરી ભાવથી તર્યા. અષ્ટા. ૨ ભરત ચક્રીએ બનાવ્યું,
ચૌમુખી મંદિર જ્યાં; વીસ તીર્થંકર સુહાયે,
બાષભ થકી મહાવીર જ્યાં. અષ્ટા. ૩ મંદોદરી ને રાવણે,
ભકિત કરી મધુ ગીતમાં; ગોત્ર તીર્થ કરતણું,
બાંધીયું શુભ રીતમાં. અષ્ટા ક પ્રથમ ગણધર વિરના,
શ્રી ગૌતમે યાત્રા કરી; કેવલજ્ઞાન અમૂલ્ય પામ્યા,
નામના સાચી વરી. અષ્ટા. ૫ અદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, નિર્મળ, પામવા પ્રભુને ભજે,
www.kobatirth.org
For Private And Personal Use Only