________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૩ )
છતાં એ રાજુલ રડતી ત્યાગી, જિનેશ્વર. ૨
પુનિત નવ જન્મની પ્રીતિ, એ કરુણાનિધિ ! મેક્ષ ગઇ તુજ વ્હેલી, ૫રમ એ તુજ છે કૃપા વિરાગી, જિનેશ્વર. ૩ કેવળજ્ઞાની ! અણુ દગિરિ પર સહે,
અલખ ધૂન બંસરી મધુ વાગી.જિનેશ્વર. ૪ અજિત પદ ઋદ્ધિ બુદ્ધિ માં, ભ્રમણુ ભીડ હેમેન્દ્રે ભાગી જિનેશ્વર, ૫ અષ્ટાપદ તીથ સ્તવન
(તેડું થયુ કિરતારનું માન્યા વિના......એ રાગ) અષ્ટાપદ તીથૅ વસુ, એ ભાવના અંતર વસી; ધન્ય જીવનને કરું,
દર્શન કરી સુખથી હસી. અષ્ટા, ૧
માક્ષપદ્મદાતા ગિરિવર, ઋષભ જ્યાં મુકિત વર્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only