________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૨ )
શિવપદ પામ્યા ઉત્તમ અ'તે,
જ્ઞાન ચારિત્ર વરીને. ગિરિના ૩
પુણ્યવત આત્મા જે હાયે,
તીથ સુખદ આ સેવે,
સમેત શિખર તીર્થની સેવા,
ચાહી સઘળા દેવે. ગિરિનાં ૪
અજિતપદને અતિ અભિલાષી,
www.kobatirth.org
દર્શીન ગિરનાં કરતા;
મુનિ હેમેન્દ્ર શરણે જિનવરના,
ભવનાં સકટ હરતા. ગિરિનાં પ શ્રી અર્બુદાચલમંડન નેમિનાથ-સ્તવન ( રાગ–અભીતા મેરા છેાટાસા બાલમા ) જિનેશ્વર નેમિ પ્રભુ વીતરાગી, ચરણકમળે લગની લાગી.
ટેક
શરણુ બસ આપનું... અંતરજામી ! પ્રભુજી તુજ દર્શનની રહે જાગી,જિનેશ્વર ૧
For Private And Personal Use Only