________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) જૈન આગમમાંહિ ગવાશે રે,
ભવજળ તરવાનું જહાઝ. ગિર. ૬ સમેતશિખર તીર્થ–સ્તવન
(રાગ ભરવી) દર્શન ભવ–ભયહારી,
ગિરિનાં દર્શન ભવ-ભયહારી-ટેક. ગિરિવર સમેતશિખર સુન્દર,
નિર્મળ બુદ્ધિ જ્યાં પ્રગટે, જિનવર કેરા ચરણે નમવા,
માનવ દળ ઉમટે. ગિરિનાં ૧ વીસ જિનેશ્વર સિદ્ધિ પામ્યા,
ટુંક વિસ ત્યાં સોહે, સિદ્ધક્ષેત્ર સિદ્ધિનું સાચું,
સુરનરનું મન મેહે ગિરિનાં ૨ યાત્રા કીધી જયરથ ભૂપે,
સમકિત ભાવ ધરીને,
www.kobatirth.org
For Private And Personal Use Only