________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર ) શ્રી મહાવીર–સ્તવન | (કાલી કમલીવાલે....એ રાગ) વીર પ્રભુ વીતરાગી, મુજને લાગી લગન—ટેક સવ વિશ્વનું ભાવી જાણે,
અમ સેવક પર કરુણા આણે; નિજાનન્દને મહાણે,
પ્યારું લાગે યજન–વીર ૧ ત્રિભુવન ત્રાતા જગવિખ્યાતા,
જગજનને વચનામૃત પાતા; કરશે સહુ પર શાતા,
ભક્તિ ભાવ ભજન–વીર ૨ ત્રિશલાનંદન જગસુખકારી,
મૂરિ મનહર લાગે પ્યારી; સુણ અરજ અમારી,
સમજે એવું સ્તવન–વીર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only