________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
શ્રી પાર્શ્વનાથ-સ્તવન
રાગ-કલ્યાણ (વંદન પ્રભુ પાર્શ્વજિનેશ્વરા–એ રાગ) નમું પાશ્વજિનેશ્વર પ્યારા,
મુજ નેત્ર તણ જે તારા. નમું. ટેક. અંતર વિષે પ્રેમથી રાચે,
મુજ પ્રાણ તણા આધારા. નમું. ૧ પ્રભુ-રાગી તે બડભાગી,
અવગુણ જેશ ન મારા. નમું ૨ કામ, ક્રોધ ને મોહ કાપો,
અંતરરિપુ હરનારા. નમું ૩. મુજ અંતરમાં વાસ કરજે,
પ્રભુ વિશ્વશાન્તિ કરનારા. નમુંo હેમેન્દ્ર ગાવે ગુણ હમેશાં,
કલેશથી તારણહારા.
નમ્ર ,
www.kobatirth.org
For Private And Personal Use Only