________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૩)
સફલ અમારાં કાર્યો કરજે,
અંતર કેરા તાપ હરજે; અંતર અરિ અપહરજે,
થાયે દુઃખ શમન – વીર ૪ મૂર્તિ સુંદર આનંદકારી,
પ્રેમ થકી લાગે છે પ્યારી; હેમેન્દ્ર ઉર ધારી,
કરીએ પ્રેમે નમન–વીર ૫ - શ્રી આદિનાથસ્તવન
(વાલી) ભગવાન આદીશ્વર તમે,
હાલા સદા લાગ્યા કરો; ઊંધું ભયાનક રાત્રિમાં,
પણું આપ તે જાગ્યા કરે. ભાગ-૧ ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only