________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
ચરણુ કમળને વંદું, વૃત્તિ વાળજો રે.
મન મર્કટ અતિશય અમુઝાવે, શાંતભાષને અતિ સતાવે;
ભજનભાવ નવ લાવે ફૂડતિ ટાળજો રે. મુનિ હેમેન્દ્ર તણા શુભ સ્વામી, નમન કરું હું પાય પ્રણામી; આપ વિષે નથી ખામી,
જીવન ઊજાળજો રે. શ્રી નમિનાથસ્તવન
પ્રભુજી-૩
પ્રભુજી-૪
www.kobatirth.org
પ્રભુજી-૫
( ચન્દ્ર પ્રભુજી સે` ધ્યાન રે...એ રામ )
પ્રેમે નમું નમિનાથ ૨, લજી' ભાવે સદાચે.
ક.
દિવ્ય, યાળુ, આપ પ્રભુજી, ઉતાર પાર રે, લખું૦ ૧
એડા
For Private And Personal Use Only