________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૯)
આપ વિગે કંઇ નવ સૂઝ,
અંતર ભાવ અપાર રે. જુ૦ ૨ મૂર્તિતણાં દર્શન કરવાને,
હદયે અતિશય યાર રે, ભજુ ૦ ૩ સર્વ કષાયે કાપે અમારા,
શ્રેય સદા કરનાર રે. ભ૦ ૪ શાન્તિ તણું સામ્રાજ્ય સ્થાપે, હેમેન્દ્રના સરદાર રે. ભજુ ૫
શ્રી નેમિનાથ-સ્તવન
(પ્રેમ અપુરબ માયા...એ રાગ) નેમિ પ્રભુ! સુખકારી-જીવનમાં,
નેમિ પ્રભુ સુખકારી જીવનમાં. ટેક કલેશ, કષાયે સર્વે કાપ,
www.kobatirth.org
For Private And Personal Use Only