________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭) શ્રી મુનિસુવ્રત-સ્તવન
( રાગ સેરઠ ) મુનિસુવ્રત! અમને સાચાં
વ્રત શીખવાડજો રે; અમને બાળક જાણું,
પ્રભુજી !. પ્રેમે પાળજો રે. ટેક સત્ય વ્રતમાં પ્રીતિ કરાવે,
અસત્યવાદ મનમાંથી હઠાવે; અંતરમાંહિ આવે,
દુઃખને ખાળજો રે. પ્રભુજી-૧ જન્મ મરણને ભય છે ભારી,
દુઃખ દર્દની આ સ્વારી, દેજે મેહ વિદારી,
અનુભવ સુન્દર આપજે રે.પ્રભુજી-૨ સત્ય સુખના આપ જ સિધુ,
દીમાનાથ તમે દીનબંધુ
www.kobatirth.org
For Private And Personal Use Only