________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ )
આપ સવ છે! સોંપત્તિ મારી, જગતતણી આશા સહુ ખારી, લેજો હાંશથી તારી—મલ્લિ ૧
જીવન અમારું સફળ બનાવે. શ્રેય તણે! શુલ પથ બતાવે, પ્રેમે હૃદયે આવા—મલ્લિ ૨
સ્મૃતિ નિરખી અતિ હરખાઉ, દ નથી કૃતકૃત્ય હું થાઉં, અલિહારી પ્રભુ જાઉ’—મલ્લિ ૩
કરુણાસિન્ધુ આપ કહાવેા, ઉરમાં પ્રેમની સશ્તિ વહાવે, લવિજનને અતિ ભાવેા—મલ્લિ ૪
સુખદુઃખના પ્રભુ સાથી મારા, વીતરાગી જગથી પ્રભુ ન્યાશ, મુનિ હેમેન્દ્રના પ્યારા—મલિ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only