________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૫ )
કાટી કામ છખીને નિરખી, ટૅ નહિ દિલ પ્યાસ;
પ્રેમ ધરીને ઉરમાં આવી, ટાળે ત્રિવિધી ત્રાસ. જગતની ૩
અતરના અરિએ અમ ટાળે, રાખે પ્રભુ તમ પાસ; હું ભરે ચરણેા સેવી, આપ તણા સહું દાસ. જગતની ૪
શીશ નમાવું આપ ચરણમાં, ટાળા ભવની લવની ફાંસ;
મુનિ હેમેન્દ્ર તણા હૃદયામાં, રમ્ય પ્રભુને વાસ. જગતની ૫ શ્રી મલ્લિનાથ-સ્તવન (સુંદર શામળીઆ.. એ રાગ) મલ્લિનાથ પ્રભુ ! નિશદિન સ્હાયે રહેજો, પ્રેમલ જ્યાત વિભુ ! દિવ્ય સહજ સુખ દેજે. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only